- કવર(કેપ)/બ્રિજ લગાવ્યા બાદ , ઓછામાં ઓછું 45 મિનિટ સુધી કંઇ પણ ખાશો નહીં અથવા પીશો નહીં.
- કવર(કેપ)/બ્રિજ મૂક્યા પછી, ફક્ત 2-3- દિવસ માટે સહેલાઇથી ચાવવા યોગ્ય (નરમ ખોરાક) ખોરાક લેવો.
- કડક અને સ્ટીકી ખોરાક ટાળવો જોઈએ.
- જો તમને કવર(કેપ)/બ્રિજ દાંતથી ખોરાક ચાવવામાં તકલીફ લાગે તો 2-3 દિવસની અંદર અમારો સંપર્ક કરો.
- કવર(કેપ)/બ્રિજના સારા ભવિષ્ય માટે, નિયમિતપણે બ્રશિંગ અને ફ્લોસિંગ કરો.
- દર 3 મહિને અમારી મુલાકાત લો.