- Implant લગાવ્યા પછી, ઓછામાં ઓછું 45 મિનિટ માટે કંઈપણ ખાવું કે પીવું નહીં.
- Implant લગાવ્યા પછી, ફક્ત 2-3 દિવસ માટે સરળતાથી ચાવવા યોગ્ય (નરમ ખોરાક) લઇ શકાય.
- તમારે મોં ની બંને બાજુથી ચાવવાનું રાખવું.
- જો તમને ઇમ્પ્લાન્ટ કરાવેલા દાંતથી ખોરાક ચાવવામાં અસ્વસ્થતા અનુભવતા હો, તો કોઈપણ પ્રકારના નુકસાન વગર ઇમ્પ્લાન્ટ ને સુરક્ષિત રાખવા માટે 2-3 દિવસની અંદર અમારો સંપર્ક કરો.
- ઇમ્પ્લાન્ટના સારા ભવિષ્ય માટે, નિયમિતપણે બ્રશિંગ અને ફ્લોસિંગ કરો.
- દર 3 મહિને અમારી મુલાકાત લો.