- RCT દરમિયાન એનેસ્થેસિયા આપવામાં આવી હોવાથી, તમારા મોંનો ભાગ થોડા કલાકો સુધી સુન્ન થઈ જાય છે. તેથી તે બાજુ ચાવવાનું ટાળો.
- દાંતને સુરક્ષિત કરવા માટે, RCT દરમિયાન કાચી સિમેન્ટ મૂકવામાં આવે છે; તેથી તે તરફ સખત અને સ્ટીકી ખોરાક ખાવાનું ટાળો.
- RCTપછી કેટલાક દિવસો માટે થોડી અગવડતા રહે છે તેથી નિયમિતપણે સૂચિત દવા લો.
- સામાન્ય રીતે, RCT પછી કવર(કેપ)/બ્રિજ કરાવવી જરૂરી છે. કવર(કેપ)/બ્રિજ એ ભવિષ્યમાં દાંતને તૂટી જવાથી બચાવવા માટે છે.