- દાંત કાઢ્યા પછી એક કલાક માટે, રૂ નું પૂમડું દબાવીને રાખવું.
- 2 દિવસ સુધી થૂંકશો નહીં.
- દાંત કાઢ્યા પછી તરત ગરમ ખોરાક કે પીણાં પીવા નહી .
- એનેસ્થેસિયાની અસર જાય પછી જ ખાઓ.
- તમારા ચહેરા પર 2-5 મિનિટ માટે દાંત કાઢેલી જગ્યાએ બરફનો શેક કરો અને દૂર કરો અને થોડીવાર માટે પુનરાવર્તન કરો.
- જો ટાંકા લીધેલા હોઈ તો તે , દૂર કરવા માટે એક અઠવાડિયા પછી આવાનુ રહેશે .
- સોજો, પીડા અને નાની અગવડતા 5-6 દિવસ માટે હોઈ શકે છે. તમારી સૂચિત દવાઓ નિયમિતપણે લો.
- સખત અથવા કર્કશ ખોરાક ન લો, તે દાંત કાઢેલી જગ્યામાં અટવાઇ શકે છે.